સપનું

(17)
  • 4.4k
  • 1.4k

નાના હતા ત્યારે દાદા દાદી ની ઘણી બધી લોક વાર્તાઓ સાંભળેલી , પણ અત્યાર ની પેઢી ને એ લાભ નસીબ નથી થતો એટલે જીવનમાં ચાર , પાંચ બાળ વાર્તા / લોક વાર્તા થોડાક બાળગીત અને બહેનો એ તો ફરીજિયાત હાલરડાં શીખવા જોય તો આપડે નવી પેઢી ને આ બધું ભેટ સ્વરૂપે આપી શકસુ અને સંસ્કાર નાં સિંચન ની શરૂઆત બાળપણથી જ થાય છે , તો જેને કોઈ દિવસ લોક વાર્તા કે બાળગીત સાંભડ્યા જ નથી એ દેશનું ભલું ન કરી શકે . ગિરનારની બખોલમાં આવેલા એક નાનકડા નેહડાની અંદર રવીના તેના પરિવાર સાથે રહે , સાત વર્ષની રવીના ને ભાઈ દસ