નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૨

(61)
  • 6.8k
  • 2.9k

(આગળ આપણે જોયું કે, સંધ્યા સુરજ ને ભેટીને તેને શાંત કરવાની કોશિશ કરતી હતી.ને અચાનક સુરજ ઉઠીને ચાલ્યો જાય છે.હવે જોઈએ આગળ.) સુરજ ટેરેસ પરથી પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. સંધ્યા મુુક બની તેને જતો જોઈ રહે છે.થોડીવાર વિચાર કરી સંધ્યા પણ પોતાના રૂમમાં ચાલી જાય છે.તેને સુરજ નું અચાનક બદલેલુ વર્તન સુરજના વિચારો કરવા મજબૂર કરતું હતું.થોડીવાર આમતેમ પડખાં ફરી થાકના લીધે તેને નીંદર આવી જાય છે.સવારે ઉઠી ફ્રેશ થઈને તે નીચે જાય છે.બધા તૈયાર થઈ નીચે જ ઉભા હતાં.પણ સંધ્યા ની નજર તો સુરજને શોધતી હતી.ત્યા જ મીરાં સંધ્યા