પ્રિત એક પડછાયાની - ૧૫

(74)
  • 4.1k
  • 4
  • 2.1k

ગાડી શરૂં થઈને બધાં બેસીને એક હાશકારો અનુભવવા લાગ્યા... ફાઈનલી ઘરે જશું તો લીપીને સારૂં થઈ જશે...એ આશા બધાનાં મનમાં રમી રહી છે...પણ અન્વયને હજું પણ જાણે ચેન નથી પડતું...તે પાછળની સીટ પર લીપી સાથે બેઠો છે...રાતનો સમય છે...થોડી ચિંતા તો થોડાં અજાણ્યા રસ્તા પર બધાને છે ને વળી લીપીની આવી સ્થિતિને કારણે મુસીબતના વાદળો ગમે ત્યારે આવી શકે છે એ માટે બધાં માનસિક રીતે તૈયાર રહેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે..... અન્વય લીપીના કપાળ પર ધીમેથી હાથ ફેરવતો એ રાતના અંધારાને કારણે ગાડીમાં ચાલુ નાની લાઈટ ના અજવાળે તે આગળ ડ્રાઈવર કોણ છે એ જોવાની કોશિષ કરી રહ્યો છે. આટલાં