અંત પ્રતીતિ - 3

(22)
  • 4.7k
  • 2.7k

અંત પ્રતીતિ નીતા કોટેચા (૩) વધાઈનો શુભ અવસર શુભ લાભ ચોઘડિયા હરખાયા, મંગળ વાતાવરણ સર્જાયું... રાહ જોવાતી હતી, એ શુભ અવસર આવી પહોંચ્યો. સગાઈની તૈયારીઓ ધામધૂમથી થવા લાગી. જો ધ્વનિને ઉષાબહેન સાથે જવાનું હોય તો તેઓ ધ્વનિને આગલા દિવસે જ કહી દેતા, જેથી કોઈને દોડાદોડી ન થાય. ધ્વનિ પણ ખૂબ જ ખુશ હતી. આખરે સગાઈનો દિવસ આવી ગયો. ખૂબ જ સુંદર શણગાર સજીને, જ્યારે ધ્વનિએ માંડવામાં પગ મૂક્યો, ત્યારે ઉષાબહેન અને મનસુખરાયે ધ્વનિની નજર ઉતારી. ઉષાબહેન એને જોતાં જ રહી ગયા. એ વિચારતાં હતાં કે સ્વરૂપ અને સંસ્કાર બંનેનો સંગમ થવો ખૂબ જ મુશ્કેલ છે. મેં કેટલાં સારા પુણ્ય કર્યા