ટ્વિસ્ટ વાળો લવ - 12

(23)
  • 3.7k
  • 1.7k

.................. કુલજીત અને મોક્ષિતા ઘરે આવ્યા ત્યારે... તેના મમ્મી - પાપા ઘરે નોતા.... તેના પાપા જોબ પર ગયા હતા.... અને મમ્મી બાજુમાં કોઈ ના ઘરે બેશવા ગયા હતા..... અને પછી...કુલજીત પાસે ઘરની બીજી ચાવી હતી.... તેથી તેઓ ઘરમાં ગયા........ અને ઘરમાં જઈને કુલજીત તરત જ બોલ્યો..... " જો મામાં ના ઘરે... જે કઈ પણ થયું છે.... એ મમ્મી અને પાપા ને કેવાની જરાં પણ જરૂર નથી ઓકે..કારણકે મમ્મી એન્ડ પાપા બંને ને બહુ જ દુઃખ લાગશે..... .... જે તે કાંડ કર્યા છે ને.... એ પ્લીઝ હવે મૂકી દેજે.... ત્યાં મામાં ના ઘરે... એવુ શું કામ કરવાની જરૂર હતી.???? ચાલ