અરજી - ૨

(15)
  • 3.6k
  • 1.5k

*અરજી ભાગ:-૨.* ૧૦-૧૨-૨૦૧૮અને માનવ પોતે વિચારવા લાગ્યો કે જ્યારે ભણીને એણે આ કંપનીમાં ઈન્ટરવ્યુ આપ્યો ત્યારે જોયું કે શેઠ અનિલ ભાઈ એની જ ઉંમર જેટલા જ છે અને નોકરી નો ઓર્ડર મળ્યો અને એ નોકરી એ લાગી ગયો. બે વર્ષ પછી શિલા જોડે લગ્ન કર્યા અને લગ્નને ત્રણ વર્ષ પછી આ પરી આવી અને પરી ના પગલે એને પ્રમોશન મળ્યું અને પગારમાં ખાસો વધારો થયો. આમ એ વિચારતો સૂઈ ગયો. ભગવાનને પ્રાર્થના કરી સૂઈ ગયો જે થશે એ સારુ જ થશે. આ બાજુ લતા બેન ચિંતા કરી રહ્યા કે એમણે અને પંકજ ભાઈ એ તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે