હકિકત

  • 3k
  • 1
  • 988

એકતા એક આમ છોકરી,જીંદા દિલ,હંમેશા ચેહરા પર હસી,મિત્રો પર જાન ન્યોછાવર કરનાર,સ્વાભાવે શાંત,લાગણીશીલ, કોમળ.પરંતુ પોતાની કોમળતાનો અહેસાસ કોઈને ન થવા દે.પરિસ્થિતિ મુશ્કેલ કેમ ન હોય પરંતુ પોતાની જાતને મક્કમ રાખી સામનો કરનાર.હંમેશા બધાને સાથે લઈ ને ચાલવવાળી,જેવું નામ એવા જ ગુણ. કોઈની મદદ કરવી, બીજા નાં હક માટે લડવું,કોઈને શિક્ષણ મેળવમાઁ મદદ કરવી એ જ એકતાનાં શોખ હતાં.ઍટલે જ પોતે એન.જી.ઓ ચલાવતી,આમ પોતાનો શોખ પણ પૂરો કરતી અને એક નેક કામ પણ થતુ. રોજની જેમ આજે પણ એન. જી.ઓ નું કામ પતાવી થોડી વહેલી ઘરે જવા નીકળી.સાંજના 6:00 વાગ્યાનો સમય હતો.શિયાળાની શરૂઆત હતી અને ચોમાસાની વિદાય.કેબમાંથી