મનોવિજ્ઞાનના મહારથી: ડૉ. સિગમંડ ફ્રોઇડ

(16)
  • 129.6k
  • 5
  • 124.6k

ડૉ.સિગમંડ ફ્રોઇડ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ પ્રસિદ્ધ એવું નામ છે તેમજ મનોવિશ્લેષણવાદના પ્રણેતા છે. તેમ છતાં વિશ્વનું ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે કે જેના પર ફ્રોઇડના વિચારોનો પ્રભાવ ન હોય. ફ્રોઇડ એક એવું વ્યક્તિત્વ છે કે તેને જાણવા અને સમજવા માટે મનોવિજ્ઞાનના અભ્યાસુ તો ખરા જ, પરંતુ અન્ય જિજ્ઞાસુઓ પણ પ્રયત્નો કરે છે ત્યારે જિજ્ઞાસુઓ માટે વાંચવાલાયક, વિચારવાલાયક તેમજ સમજવાલાયક પરિચય. આશા છે કે આપ સૌને પસંદ પડશે. આપના સૂચનો આવકાર્યછે.