ઇમાનદારી ભાગ - 4

(15)
  • 3.1k
  • 2
  • 1.3k

દિપક અને કાજલ બંને દિલ્હિ જવા નિકળે છે અને અમદાવાદ થી ફ્લાઇટ લે છે,ફ્લાઇટ એ બંને વાતો કરે છે, દિપુ are you really sure want to be IPS, હા કાજલ આમેય તે IAS તો ધણા બની શકે પણ IPS એ એક જાતનુ pession છે મારૂ યાર,so yes i want chooise to IPS, That's awesome but one more think you can't accept and think is your marriage with me, ના ના એવુ થોડિ હોય પાગલ,હુ marriage કરીશ તો તારી સાથે છે but i want some more time you know, Ya i know but deepu just think about your parents because if