નસીબ ના ખેલ... - 27

(39)
  • 3.5k
  • 1
  • 1.7k

ધરા ત્યારથી જ નિશા ને ભાભી કહેવા લાગી અને મનોજ જે એના બનેવી થતાં હતાં એને ભાઈ કહીને એનું માથે પણ ઓઢવા લાગી, આશ્ચર્ય ની વાત એ હતી કે નિશા આ બાબત માં મનોજ ને કાંઈ કીધુ નહિ અને કેવલે પણ કોઈને કાંઈ પણ ન કીધુ , પણ મનોજ આ વાત નોટિસ કરતો હતો કે ધરા હવે એની હાજરીમાં માથે ઓઢીને જ ફરે છે , પહેલા કરતા વાત પણ ઓછી કરે છે , એણે નિશા ને ધરા ના આ બદલાવ વિશે પૂછ્યું પણ ખરું તો નિશા સાવ અજાણી બની ને કહી દીધું કે એને આ બારામાં કાઈ ખબર