KING - POWER OF EMPIRE - 4 (S-2)

(110)
  • 5k
  • 4
  • 2.7k

( આગળના ભાગમાં જોયું કે બાદશાહ બીજું કોઈ નહીં પણ જગન્નાથ હોય છે અને તે સુલતાન સાથે સમાધાન કરે છે કારણ કે એમનો એક દુશ્મન આ તક નો લાભ ઉઠાવી રહ્યો હોય છે, બીજી તરફ કમિશ્નર પણ જાણે છે કે પાટીલ દિગ્વિજય સિંહ ને માહિતી આપે છે પણ પાટીલ ને ખબર ન હતી કે દિગ્વિજયસિંહ અને કમિશનર પહેલા થી બધું જાણતા હતા અને આ તેનો એક પ્લાન છે ) દિગ્વિજય સિંહ કમિશ્નર આર.એમ.પુરોહિત ની ઓફિસમાં જાય છે અને કમિશ્નર તેને બેસવા કહે છે. “દિગ્વિજય તું જાણે છે કે છેલ્લા બે વર્ષમાં શું હાલત ઉભી થઈ છે ” કમિશ્નરે। કહ્યું “જાણું છું સર, છેલ્લા