ભૂલ - 4

(30)
  • 3.2k
  • 3
  • 1.5k

[ આગળના પાર્ટ માં દીપ ને રિધમ , હર્ષને દીપાલી , કુશને મન અને કિશનને એક સ્ત્રી દેખાય છે. ] કિશનની પાસે આવતી હતી તેમ જોઈ કિશને તેની આંખો બંધ કરી દીધી. " મારે મદદની જરૂર છે. " સ્ત્રી તેના કાન પાસે મોઢું રાખીને ધીમે થી બોલી. અચાનક પાણી પડવાનો અવાજ આવ્યો. કિશન ને તરત ગ્લાસ યાદ આવ્યો. કિશને આંખો ખોલી. સામે કોઈ ન હતું. કિશન રૂમ ખોલી. પાણી બંધ કર્યું. પાણી પી તે તરત ગોદડું ઓઢીને સુઈ ગયો. *" ચાલને રમવા. " નિરજે નિલ ને રમવા બોલાવ્યો. " નથી આવવું. " નિલ નિરાશ આવજે બોલ્યો. " ચાલ ને કેમ મોઢું લટકાવી