શૂન્ય

  • 3.8k
  • 929

શૂન્યતું તો સાવ શૂન્ય છે તારા મા તો કઈ બુદ્ધિ જેવું જ નથી.આખી દુનિયામાં ખાલી તું જ એક વેલ્યુ વગરનો છે.તારી એકલાની જ કોઈ વેલ્યુ નથી જ્યાં પણ જાય કોઈક હોય તો જ તું ભારે લાગે બાકી તું શૂન્ય જ છે.તું બધાં પર હમેશા નિર્ભર રહ્યો છે.તારી સ્વતંત્રતા ની કોઈ કીમત જ નથી.હમેશા તું જ બધા ની પાછળ જ રહે છે આગળ તો તારું કોઈ સ્થાન જ નથી.શૂન્ય થી ગુસ્સે ?થયેલા બધા અંકો ?એને કેહવા લાગ્યા.શૂન્ય દુઃખી ?થઈને એક ખૂણા માં જાય ને બેસી ગયો.શૂન્ય ને આમ દુઃખી જોતા સિક્કા એ પૂછ્યું કેમ આમ બેસી રહ્યા છો? આજે કોઈની સાથે