પસ્તાવો

  • 2.7k
  • 693

પસ્તાવો? આ પસ્તાવો એટલે શું ? અધૂરું ઈચ્છા જે કોઈ કારણવશ પૂરું નાં કરી શક્યાં હોય ત્યારે આપણને પોતાના જાત પર પસ્તાવો થાય છે.અને આપણે પોતાની જાત ને સવાલ કરે છે કે, શું કામ? અને બીજું કદાચ કરું શક્યો હોત. જીવન આપણે જ્યારે જીવી લઈએ, જ્યારે આપણે પોતાના જીવનમાં છેલ્લાં પડાવ પર હોય છે ત્યારે આપણને અમુક વસ્તું માટે પસ્તાવો અનુભવ થાય છે. પાંચ ભાવો માણસ નાં છેલ્લાં પડાવ માં જોવા મળે છે. ૧. હું જીવન મારે જીવવું હતું, અે રીતે નાં જીવી શક્યો. ૨. જીવનનાં ભાગ દોડ માં , પૈસા કમવવાની દોડ માં સૌથી અમૂલ્ય વસ્તુ, સાચા મિત્રો હારી