બધાને બધું નથી મળતું..

  • 5.5k
  • 1.4k

સંતોષ પૂર્વક જીવવા માટે એક સત્ય સ્વીકારી લો.....’બધાને બધું નથી મળતું.... માણસ એક લાલચું પ્રાણી છે. જે મળ્યું છે એમાં ખુશ રહેવાને બદલે જે નથી મળ્યું એનાથી વધારે દુઃખી થાય છે. ગુજરાતી માં એક કહેવત છે, ‘સંતોષી નર સદા સુખી’ ..પણ અહીં તો સુખી નર ને જ સંતોષ નથી તેનું શુ? જેથી આ ફકત એક કહેવત જ રહી ગઈ. સંતોષ નહિં મળવાનું મુખ્ય કારણ મન માં ઉભી થતી લાલસા છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનાં મન પર નિયંત્રણ રાખતો થઈ જાય ત્યારે આપોઆપ જ બધી લાલસા બંધ થઈ જશે. સંતોષ એ ભુખ અને લાલસા નું કારણ છે. આજે