રાઘવ પંડિત - 12

(22)
  • 3.4k
  • 2
  • 1.3k

હેલ્લો મારા ફેવરિટ વાચકમિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના રીવ્યુ આપવાનું ચૂકતા નહીં. રોની ને થોડું થોડું સમજાય છે કારણકે તેને થોડા અસ્પષ્ટ વિચારો સંભળાતા હોય છે તેના પાવરથી તે થોડું જાણવાની કોશિશ કરે છે તેમાં તેને લાગે છે બધા ફાયટરો એકસાથે તેમના પર તૂટી પડશે. રોની અને દ્રષ્ટિ ચારે તરફથી ફસાઈ ગયા હોય છે રોની જાણે છે જો તે લોકો એકસાથે વાર કરશે તો ખૂબ જ મુશ્કેલી થઇ