ટ્રુથ બિહાઇન્ડ લવ - 39

(112)
  • 5.1k
  • 11
  • 3k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-39 સ્તુતિ બતાવેલાં એડ્રેસ પર પહોંચી અને એણે પ્રવેશ કરતાં પહેલા ફોન સ્વીચ ઓફ કર્યો અને એણે પંચતારક હોટલનાં વિશાળ પોર્ચમાંથી કાચનાં મોટા પ્રવેશદ્વારમાં પ્રેવશ કર્યો. સીક્યુરીટીએ પૂરા આદરથી દરવાજો ખોલ્યો અને સ્તુતિએ ઠંડો વાતાનુકુલિત વાતાવરણવાળાં મોટાં હોલમાં પ્રવેશ કર્યો. મોટાં હોલમાં ઝળહળાટ હતો. ખૂબ જ વિવેક સાથે રિશેપનિસ્ટને સ્તુતિને પૂછ્યું "યસ મેમ.. સ્તુતિએ કહ્યું મારે આ વ્યક્તિને મળવાનું છે. સ્તુતિએ આપેલી ડીટેલ્સ પ્રમાણે એણે કહ્યું "મેમ પ્લીઝ બી સીટેડ એન્ડ વેઇટ.. અને પેલી રીસેન્પીસ્ટ કંઇ આગળ બોલે પહેલાં એક શુટબુટવાળો માણસ ત્યાં ડેસ્ક પાસે આવી ગયો અને રીસેપ્નીસ્ટને કહ્યું "યસ મેમ મારાં ગેસ્ટ છે એમ કહીને સ્તુતિને