દિલ કા રિશ્તા - 2

(57)
  • 4.9k
  • 4
  • 2.6k

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે, વિરાજ એક ડૉક્ટર છે. જે એની મમ્મી સાથે રહે છે. એની પ્રેમિકા રાહીનુ ડેથ થઈ ગયું હોય છે અને એ એની યાદ માં જ જીવન વિતાવવાનુ નક્કી કરે છે. છેલ્લા થોડાં દિવસથી એ જ્યારે બગીચામાં એની મમ્મી સાથે ચા પીવા બેસે છે ત્યારે એ રોજ ગેટ પાસેથી એક યુવતીને પસાર થતાં જુએ છે. દેખાવે ખૂબ સુંદર એવી એ યુવતીના ચેહરા પર હંમેશા એક ઉદાસી છવાયેલ હોય છે. જેના કારણે વિરાજના મનમાં ઘણાં સવાલો ઊભા થાય છે. એ એક NGOમાં જ્યાં એની મમ્મી ટ્રસ્ટી હોય છે. ત્યાં પોતાની મેડીકલ સેવા આપતો હોય છે. બે