હસીના - the lady killer - 20

(47)
  • 3.9k
  • 3
  • 1.8k

આગલા ભાગમાં આપણે જોયું કે હસીનાનો લેટર જયરાજને મળે છે, ઇશિતા બધી વાત કરે છે અને જયરાજ નીકળી પડે છે હસીનાને શોધવા, આ બાજુ હસીના તેના નવા શિકારને ફસાવે છે, હવે આગળ, જયરાજ આરામ કરવાનું કહીને કિશનને હસીનાના લેટર પરથી આવતો કલુ શોધવાનો કહે છે પણ હકીકતમાં તો જયરાજ સીસીટીવીથી બહારની ચહલ પહલ જોવે છે, આ બાજુ ઇશિતાની યાદ આવતા જયરાજ ઇન્સ્પેક્ટર સોનિયાને ફોન લગાવે છે.... ઇન્સ્પેક્ટર સોનિયા : હેલો બોલ જયરાજ, જયરાજ ::હા સોનિયા, ઇશિતાની તબિયત તો સારી છે ને એ પૂછવા માટે તને ફોન લગાવ્યો હતો, ઇન્સ્પેક્ટર સોનિયા : હા એને સારુંજ છે, અમે બેઉ જણા ચુગલી જ કરીએ છીએ તારી.... હાહાહા લે