ઈચ્છાશક્તિથી સફળતા - 4

(11)
  • 2.4k
  • 2
  • 1k

ટીપ્સ૧) રોલમોડેલ નક્કી કરો. ઇચ્છાશક્તીને બૂસ્ટ કરવા માટે સૌપ્રથમતો તમારે જેવા બનવુ છે અથવાતો તમને જે વ્યક્તીના કાર્યોથી વધારે પોત્સાહન મળતુ હોય તેમનો રોલમોડેલ તરીકે સ્વીકાર કરો, તેમની કાર્યપધ્ધતી, સુટેવો, ગુણ-આવળતોનો અભ્યાસ કરો અને તેમની સુચનાઓનુ પાલન કરો. તે વ્યક્તીના સતત સંપર્કમા રહો અથવાતો તેઓની વાતો, વ્યાખ્યાનો કે ચર્ચાઓ સાંભળતા રહો જેથી ઉત્સાહનો અનુભવ કરી શકાશે, કંઇક નવાજ સ્પીરીટનો અનુભવ કરી શકાશે જે તમારી ઇચ્છાશક્તીને બૂસ્ટ કરશે, તેમા વધારો કરશે તેમજ તમને નવી રાહ ચીંધી માર્ગદર્શન પણ આપતા રહેશે.૨) ઇચ્છા જાગૃત કરવા માટે એમ વિચારો કે હુજ શા માટે ગરીબ રહુ ? હુજ શા માટે નિષ્ફળ થાવ ? મારો જન્મ