પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૬

  • 2.7k
  • 2
  • 1.3k

(પાછલા ભાગમાં જોયું કે શ્રેયસ સ્પેસ એકેડમી ના એડમિશનની ટેસ્ટ સફળતાપૂર્વક પર પાડે છે. અને તે પોતાના અતીતને યાદ કરે છે . હવે આગળ ) શ્રેયસે સ્પેસ ટ્રેઇનિંગ એકેડમીમાં એડમિશન લીધું તેના ૧૫ દિવસ પહેલાની ઘટના . APAL ની વિશાળ ઓફિસમાં રેહમન APAL ના ડાયરેક્ટર બેન સાથે વાત કરી રહ્યો હતો. બેને રેહમનને કહ્યું આપણી સ્પેસ એજન્સી આજ સુધી કદી ન થયું હોય તેવું મિશન લોન્ચ કરી રહી છે અને મારી ઈચ્છા છે કે તું તેને લીડ કરે . રેહમને પૂછ્યું મિશન શું છે ? બેન ધીમે ધીમે તેને સમજાવવા લાગ્યો અને રેહમન ના ચેહરા પર