અધુુુરો પ્રેમ - 16 - સમયચક્ર

(48)
  • 4.4k
  • 6
  • 2.5k

સમયચક્રપોતાના સપનાનો રાજકુમાર આકાશના રુપમાં જોઈને પલકને હ્લદયમાં "વેદના" ભભુકી ઉઠી.એને થયું કે શું સાચેજ મારા કાળજાને પણ આકાશની જ ઝંખના હશે.પલકને ક્યાય ચેન પડતું નથી. જયા્રથી એનું વેવીશાળ થયું છે ત્યારથી જ પલક એક પણ પલ સુખની અનુભુતિ કરી શકી નથી.જીવન જાણે અસહાય બની ગયું છે. વીશાલની "મુલાકાત"થી પલકને એટલું તો સમજાઈ ગયું છે કે વીશાલ ખુબ જ શક્કી સ્વભાવનો છે.આકાશને લ્ઈને વીશાલના મનમાં ખુબ જ હીન ભાવ છે.પરંતુ પલકને એક વાત સમજાતી નથી કે હું મારા મનને કેમ સમજાવી શક્તિ નથી.એ વારેવારે આકાશને કેમ મારી નજર સામે લાવીને ઉભો રાખી દે છે.શું આકાશને હું પણ એટલોજ પ્રેમ કરતી