સુખનો પાસવર્ડ - 15

(38)
  • 4.8k
  • 5
  • 1.6k

માણસે ખેલદિલી સાથે જીવવું જોઈએ સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ વાત 8 ઓગસ્ટ, 2015ની છે. સ્પેનના કેન્ટેબેરિઆમાં સાન્ટા બાર્બરા સાયક્લો ક્રોસ રેસનું આયોજન થયું હતંં જેમાં ઘણા બધા પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો. એ સ્પર્ધામાં ઈસ્માઈલ એસ્ટેબૅન ત્રીજા નંબર પર સાઈકલ ચલાવી રહ્યા હતા. તેઓ ફિનિશ લાઈનથી માત્ર ૩૦૦ મીટર દૂર હતા ત્યારે તેમની સાયકલમાં પંક્ચર થઈ ગયું. આવી સ્થિતિમાં બીજા કોઈ માણસે હાર માની લીધી હોત, પણ એસ્ટેબૅને હાર માનવાને બદલે સાઈકલ પરથી નીચે ઉતરીને સાઇકલ પોતાના ખભા પર ઊંચકી લીધી અને તેઓ ફિનિશ લાઇન તરફ દોડવા લાગ્યા! એ વખતે