પ્રિત એક પડછાયાની - ૧૩

(65)
  • 4.1k
  • 8
  • 2.1k

ગાડી ડ્રાઈવર વિના પણ કદાચ બરાબર રસ્તે જઈ રહી છે.. બધાંની આંખો બંધ છે..એક બમ્પ આવતાં ગાડી થોડી ઝાટકા સાથે ઉછળી એ સાથે પ્રાર્થના કરતાં કરતાં બધાંએ આંખો ખોલી...તો આગળ ડ્રાઈવર ફરી ગાડી ચલાવી રહ્યો છે...પણ બધાંએ એનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે આ તેમને અહીં સુધી લાવ્યો હતો અને એ ટેકરી પરનાં ઘરમાં પણ હતો એ ડ્રાઈવર જ છે...તે બધાંને આવી રીતે એની સામે જોતાં જોઈને એક ખંધું સ્મિત આપીને હસ્યો. અન્વય કદાચ જલ્દી પહોંચવા ઈચ્છે છે એટલે એ બોલ્યો, ભાઈ જરાં ગાડી જલ્દી ચલાવશો...અમારે હોસ્પિટલ પહોંચવાનું છે જલ્દીથી... આ બોલતાં ની સાથે ગાડી એ જે