કષ્ટમર કેર સેન્ટર પાર્ટ 2 : આયજ તો તારા કૂયતરાંને ભડાકે દેવું...!

  • 4.3k
  • 1
  • 1.7k

'કષ્ટ'મર કેર સેન્ટર પાર્ટ 2 : આયજ તો તારા કૂયતરાંને ભડાકે દેવું...! હેલ્લો, કૂયત્રાંવાળા બોલે? હેં? શું હેં? વેખલીની... વોટ ડુ યુ મિન સર? હવે ડુ યુ મિનની ક્યાં કરે સો... કંઈ સમજાઈ નથી રહ્યું સર... એ તો મને ય નથી સમજાતું. મન તો થાય છે કે તમારાં કૂયત્રાને ભડાકે દઉં. કાં મારા જ લમણે ભડાકો કરું. કોનું કૂતરું? શેનો ભડાકો? તમે કસ્ટમર કેરમાં ફોન કર્યો છે સર. હા, તે તમે પેલાં કૂયત્રાંવાળા જ ને... તમારી જાહેરાતમાં નથ કેતાં કે અમે જ્યાં જાહુ ન્યા તમારું કૂયતરું ય ભેળું આવશે... છે ક્યાં ઈ નાગીનુ...? એને તો ભડવાને ભડાકે દેવું આજે... અં...