દાદાજીની હોશિયાર હેત્વી - દાદાજીની વાર્તા

(12)
  • 5.8k
  • 1.4k

મણી નગર નામે એક નાનકડું ગામ. આ ગામમાં એક નાનું અને સુખી કુટુંબ રહે .મગન ભાઈ નો પરિવાર એટલે ગામમાં સૌથી સુખી પરિવાર...મગનભાઈ ના પરીવાર મા પોતે, એની પત્ની સુશીલાબેન, એક પુત્ર રમેશ અને પુત્રી રીટા ...એમ ચાર સભ્યો હતા. મગનભાઈની ઉંમર લગભગ સિત્તેરેક વર્ષ ની. સ્વભાવ એનો હસમુખો. સદા હસતો ચહેરો રાખે. બધા સાથે હળી -મળી જાય. બાળકો સાથે બાળક બનીને રહે. પોતાના સંતાનો સાથે દોસ્ત બનીને રહે. ગામમાં કોઈ ને પણ મુશ્કેલી હોય તો મગન ભાઈને યાદ કરે. કોઈ પણ ની મુંઝવણ ખુબ ઝડપથી સમજી શકે અને મદદ કરવાની તૈયારી બતાવે.મગન ભાઈ ને પોતાના સંતાનો પર અપાર પ્રેમ. બંને સંતાનના લગ્ન થઈ