ચાલ જીવી લઈએ - ૪

(26)
  • 7k
  • 3
  • 2.5k

? ચાલ જીવી લઈએ - 4 ? ધવલ - મમ્મી ... ધવલના મમ્મી - અરે જા સુઈ જા........ ગુડ નાઈટ બેટા.. આરામ કરજે..મોબાઈલ સાઈડ માં મૂકીને સુઈ જજે... ધવલ - હા માતુશ્રી હા... ધવલ હજી પોતાના રૂમના દરવાજે પહોંચ્યો ત્યાંજ ધવલના મમ્મી બોલે છે.. " ધવલ બેટા સુઈ જજે હો.. પેલી છોકરીના સપના ન જોતો. આપણે કાલે સવારે રૂબરૂમાં જઈ આવીશું એની ઘરે." હવે ધવલ ખારો થાય છે અને જોરથી બુમ પાડે છે.. એ પપ્પા...................ઓ પપ્પા..... ધવલના મમ્મી - ઉભો રે તું ...પપ્પા વાળી..... ધવલ પોતાના રૂમમાં જતો રહે છે. મસ્ત મજાનો લાંબો થઈ બેડ પર પડે છે.