પ્રલોકી - 7

(22)
  • 2.9k
  • 1
  • 1.5k

આપણે જોયુ કે, પ્રલોકી સ્કૂલ મા રિઝલ્ટ લેવા આવે છે. પણ રિઝલ્ટ કરતા પ્રબલ ને મળવા આવે છે. પ્રબલ સ્કૂલ મા આવતો નથી. પ્રલોકી નિરાશ થઈ જાય છે. હવે જાણો આગળ. પ્રલોકી, ચાલ અપડે હવે ઘરે જઈએ, હા નૈતિક તમે સાચું કહો છો, સાંજે પાર્ટી પણ રાખી છે. નિશા, પાર્ટી તે રાખી દીધી એ બહુ સારું કર્યુ. હા નૈતિક પ્રલોકી ના આખા ક્લાસના બધા સ્ટુડન્ટ્સ ને ઇન્વિટેશન આપી દીધું તું કાલ જ મેં. મને ખબર જ હતી પ્રલોકી અવ્વલ જ આવવા ની છે. પ્રલોકી એ પૂછ્યું, મમ્મી બધા ને આપ્યું ? હા બેટા