Revenge - Story of Dark hearts - 3

(28)
  • 3.9k
  • 3
  • 2.1k

Revenge – Story of Dark HeartsEpisode – 3વિકાસનો ફોન ચાલુ થતાં જ પોલીસને તે ક્યાં છે તેની માહિતી મળી ગઈ. એડ્રેસ ટ્રેક કરીને પંદર મિનિટમાં ત્યાં એક સાથે પોલીસની ચાર ગાડીઓ આવી ગઈ. દીવાલના ટેકે ટેકે આગળ વધતા રેડ લેઝર વાડી ગન આગળ પોઈન્ટ કરીને પોલીસવાળા વિકાસના ફોનની એકઝેટ લોકેશન પર આવી ગયા. પણ ત્યાં આવીને જોયું તો માત્ર એક તૂટેલો બ્લેન્કેટ અને વિકાસનો ફોન પડ્યો હતો. એક ઇન્સ્પેક્ટરે ફોન ચેક કર્યો પણ એમાંથી સીમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા. એમણે આજુબાજુ બધું ચેક કર્યું પણ કંઈ જ ન મળ્યું. માત્ર એક માણસ ખૂણામાં જાગતો હતો. પોલીસે