જૂનું ઘર - ભાગ ૧૨

(41)
  • 4.5k
  • 1
  • 2.1k

આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદઆગળ ના ભાગ માં આપડે જોયું કે હું માનવને બચાવ્યોકે તરતજ તે ઝૂંમર મારા પગ પર પડે છે અને લોહી નીકળે છે હવે આગળ******************************* બધા મારી પાસે આવ્યા એટલે અમે બંને ઉભા થયા પણ મને લોહી નીકળતું હતું એટલે અલ્પા એ મને તેના ડ્રેસ માથી એક ટુકડો ફાડી ને પાટો બાંધી દીધો પછી સહદેવે મને ટેકો આપી ઉભો કર્યોમે માનવ ને કહ્યું"તું ઠીક છે ને"માનવે કહ્યું"હા હું તો ઠીક છું પણ તું ઠીક છે ને આ તને લોહી નીકળે છે"મે કહ્યું"હા હું બિલકુલ ઠીક છું આ તો ખાલી સહેજ