પ્રેત યોનિની પ્રીત... - 1

(167)
  • 15k
  • 21
  • 8.8k

પ્રેત યોનિની પ્રીત...પ્રકરણ: 1 મેઘમંડળ અવિરત ઘેરાઈને વરસી રહેલો. અનરાધાર સતત વરસતો મેહુલો શાંત થવાનું નામ નહોતો લેતો. નભમાં વાદળોનો ગડગડાટ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહેલો. કુદરતનાં અફાટ સામ્રાજ્યમાં ક્યાંય બીજી ચહલ પહલ નહોતી. બસ વરસી રહેલો વરસાદ જ પોતાની તાન છેડી રહેલો..કુદરતનું આ ડરાવણુ છતાં અદભુત દ્રશ્ય હતું..કલ્પનાથી પર હતું.. ચારો તરફ લીલી વનરાજી,પહાડ,ડુંગરા,ઝરણાં, અને નદીઓનું જાણે સામ્રાજ્ય હતું. 400..500 કિમિ.નાં વિસ્તારમાં લીલી લીલી શ્રુષ્ટિ સિવાય કંઈજ નહોતું. આ જંગલની વચ્ચે વચ્ચ આ માઁ માયાનું માયાવી મંદિર..