વ્યથા

(66)
  • 4.7k
  • 4
  • 1.5k

??''વ્યથા'' ?? - ★ લાગણી સંગ્રહ ★-1...★♥️''આસપાસ''♥️આથમતા સૂરજની વેળા બહુ આકરી,કેમ કરી સમજાવું આ પ્રીત શાને પાંગરી...લહેરાતી નદીયુંના વહેણ ની સંગાથે,બેઠાં'તા કિનારે અમે પ્રિયતમના સથવારે...મનમાં ઉઠતા વમળો ક્યાં છુપાવું,સામે હોય પિયુ, ત્યાં નજરું ક્યાં સંતાડું...ઝાલ્યો છે હાથ તોય ના ધરાઉ, છૂટે ના ક્યારેય એના કાગળિયા કરાઉ...એક એક શબ્દે એના અમી ઝરે છે,અંતરના ઉંડાણે મારુ હૈયું ઠરે છે...ભૂતાવળ શી નિયતિ બેઠી છે રાહમાં,કેમ કરી બચાવું મારી જાતને હું ચાહમાં...બલિહારી નસીબની..અવળી છે કેડી...પ્રીતને સંભાળી.. કાખમાં છે તેડી...મંઝીલના સ્વપ્નો સળગ્યા છે આંખમાં,સાથ પણ