વિવાહ એક અભિશાપ - ૧૬

(102)
  • 6.2k
  • 2
  • 3k

આગળ આપણે જોયુ કે સુરજનસિંહ ચંદર ની હત્યા કરાવ્યા પછી હીર પર બળાત્કાર કરીને પછી એની બલિ ચડાવી દે છે.મરી ગયા પછી હીર ની આત્મા ચંદર ની આત્મા મળે છે અને બંને ને ખબર પડે છે કે એ બંને મરી ચુક્યા છે એટલે બંને સુરજનસિંહ સાથે પોતા ની હત્યા નો બદલો લેવા પેલા મકાન માં પાછા જાય છે *****************---*************************** અમે એ મકાન માં પાછા ગયા ત્યાં એક ભયાનક દ્રશ્ય જોયુ કે એ મકાન માં અમારા શવ પડ્યા હતા.મારું ધડ નીચે જમીન પર પડ્યુ હતુ એમાંથી હજુ ય થોડું થોડુ