ઈચ્છાશક્તિથી સફળતા - 3

  • 2.7k
  • 1.2k

કોઇ પણ મહાન કાર્યને અંજામ આપવા માટે હીંમત, સાહસ, શૌર્યથી પડકારોનો સામનો કરવો પડતો હોય છે, આવા પળકારોનો સામનો કરવાની શક્તી પણ ઇચ્છાશક્તીમાથીજ ઉત્પન્ન થતી હોય છે. દા.ત.તમને ચાલતી બસેથી કુદવાનુ કહેવામા આવે તો તમે નહીંજ કુદો પણ જો એ બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હોય, ઉપરથી તેમા આગ પણ લાગી હોય અને બચવાનો કોઇ રસ્તોજ ન હોય તો કદાચ પોતાનો જીવ બચાવવા માટે સૌથી પહેલા તમેજ કુદવાના હતા ખરૂને !! તો અહી ચાલતી બસે કુદવાની હીંમત તમારામા ક્યાંથી આવી ? તમે તમારા જીવનને બચાવવા ઇચ્છતા હતા એટલેજને ! આમ દરેક પ્રકારના અશક્ય લાગતા કે પળકારજનક કામ કરવાની હીંમત