સાવરે હજુ મોક્ષિતા ઉઠી હોતી નથી... કેમ કે રાત્રે એ મોડી સૂતી હોય છે ને એટલૅ... ત્યાં દરવાજો ખખડે છે.... અને મોક્ષિતા ની ઊંઘ ઉડે છે... તે દરવાજો ખોલે છે..... ત્યાં સામે એની મામાની દીકરી રુહીદીદી હોય છે.... " અરે દીદી.... તમે... અહીં..... " - મોક્ષિતા " હા... હું તો કાલે જ આવવા માંગતી હતી.... પણ મમ્મી એ મને ના આવવા દીધી.... "- રુહી " હા એતો ખબર છે... તો અત્યારે કે મ....?? "- મોક્ષિતા.. " અત્યારે મમ્મી એન્ડ પાપા બહાર ગયા છે.... એટલે હું આવી.... પેલા એ કે તું ઠીક તો છેને.... "- રુહી.. " હ... મ.... દીદી હવે