અધુુુરો પ્રેમ - 15 - વેદના

(38)
  • 4.3k
  • 4
  • 2.5k

વેદનાપલકને સમજાતું નથી કે શું થવાનું છે,એ પોતાના ભવિષ્યમાં શું કરવું કે શું ન કરવું એનું મનોમંથન કરી રહી છે. પોતાના ફીયાન્સેની વાતથી પલકની "વેદના"એને જ ખરોચી રહી છે.જયારે જયારે પલક પોતાની આંખો બંધ કરીને જુવે ત્યારે ત્યારે એને વીશાલની ઉધ્ધતાઈ ભરેલી વાતો એનાં કાનમાં ગુંજી ઉઠે છે. છેલ્લા કેટલાક દિવસથી પલક ઠીકઠીક નીંદર લ્ઈ શકી નથી. જયા્રથી એનું વેવીશાળ થયું છે ત્યારથી પલક શાંતિથી સુઈ શકી નથી. કેટલાય દિવસનો થાક એના દીલ અને દીમાગને થકવી નાખ્યું છે. આજે વીશાલની "મુલાકાત" થી પલકના જીવનમાં અત્યંત દયનિય સ્થિતિ સર્જાઈ છે.પોતાને ખૂબ જ માનસિક તણાવ અનુભવી રહી છે. પથારીમાં પડતાની સાથે જ