કરી ગઝલના બંધારણની ઐસી કી તૈસી - શેર કેવા જન્મ્યા આ મીંદડાં જેવાં!

  • 4.9k
  • 2k

કરી ગઝલના બંધારણની ઐસી કી તૈસી, 'શેર' કેવા જન્મ્યા આ મીંદડાં જેવાં! (નોંધ : અહીં કેટલાંક જાણીતા શેર અને તેના સર્જકના નામોની પેરોડી કરવામાં આવી છે. મેં મારા પોતાના નામની પણ મજાક બનાવી છે. જેનો હેતુ માત્રને માત્ર મનોરંજનનો જ છે. કોઈના સર્જન કે નામને ખરડવાનો હેતુ બિલકુલ નથી. હું વ્યક્તિગત રીતે માનું છું કે આ તમામ પેરોડીના ઓરિજિનલ શેર ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જનો પૈકીના છે અને તમામ સર્જકો સન્માનનિય છે. આમ છતાં આનાથી કોઈની લાગણી દુભાય તો હું અહીં આગોતરી માફી માગુ છું.) દિલ્હી જતાં એવું લાગ્યા કરે છે, કે હજુ ક્યાંક કેજરીવાલ ખાંસ્યા કરે છે. - કનોજ ઈમારતિયા