પ્રેમ નો ઈઝહાર - 2

(14)
  • 3.5k
  • 978

( આગળ ના ભાગ માં આપણે જોયું કે આધ્યા અને આરવ મુલાકાત બાદ અલગ થઇ જાય છે. આધ્યા ઘરે જઇ પોતાને રૂમ માં બંધ કરી દે છે.) હવે વાંચો આગળ... એક બાજુ આરવ પણ પોતાની બાઈક ને ઘર આગળ લાવી ને નાખી દે છે. અને ચાવી ને ગુસ્સા માં હાથ માં થી ફેંકી દે છે. અને ઘર નો દરવાજો ખોલીને ઘર ની અંદર ભાગે છે. અને સીધા જ ઘર ના ટેરેસ પર જઈ ને રોકાઈ જાય છે..ત્યારબાદ પોતાના ખિસ્સા માં થી મોબાઇલ નીકાળે છે. અને ગુસ્સા માં મોબાઈલ નો ઘા કરવા જાય છે. પરંતુ ત્યાં જ તેની નજર મોબાઇલ ની