AFFECTION - 20

(30)
  • 3.7k
  • 2
  • 1.7k

સવાર ના ચાર વાગ્યે...વહેલી પરોઢિયે ગામલોકો અને મારો પરિવાર ઉઠી ગયો કારણ કે આજે લગ્ન હતા....અને એના જ લગતા ઘણા બધા કામ કરવાના હતા... સનમ એના રૂમ માં સૂતી જ હતી ત્યાં સેજલ આવી એને ઉઠાડવા... સેજલ : સનમબેન ઉઠી જાઓ....તમારા જીવન નો સૌથી સારો દિવસ આવી ગયો છે....ઉઠો.. ત્યાં જ સનમ ઉઠી ગઈ....અને ઉઠીને તરત જ સેજલ ને બાથ ભરી લીધી...અને બોલી... સનમ : સેજલ..આજે તો યાર...કન્ટ્રોલ માં જ નથી મારી ખુશી...હવે તો સમય આવી જ ગયો કે મારા દુઃખ ના દિવસો પતી જશે.. સેજલ એને થોડી શાંત કરી અને નાહીને તૈયાર થવા કહ્યું...એટલે સનમ જતી રહી નાહવા...અને સેજલ