રીવેન્જ - પ્રકરણ અંતિમ રાજનાં રૂમમાં આવીને અન્યાએ કહ્યું આવો આઇ ફીલ સો ગૂડ એન્ડ ફૂલ...મારાં બધાંજ કામ પતી ગયાં છે હવે જાણે કંઇ જ બાકી નથી.. રાજે જોયું અન્યા બોલી રહી છે સંભળાય છે પણ અન્યા ક્યાં છે ? સંભળાય છે દેખાતી નથી. અન્યાએ કહ્યું "બાથરૂમાં છું.. પ્લીઝ મને ડાયેરીયા જેવુ લાગે છે.. રાજે કહ્યું પણ તું અંદર ક્યારે ગઇ ? હમણાં સુધી તો મારી સામે હતી.. અન્યાએ કહ્યું તને આજે આનંદનાં અતિરેકમાં કંઇ દેખાતું નથી લાગતું.. પ્લીઝ મારી કેશવાળી બેગ નીચે લઇને ડેડ તે આપી દેવાની છે એમને કામ લાગશે. હું હમણાં