અગ્નિપરીક્ષા - ૧૨

(24)
  • 2.8k
  • 2
  • 1.5k

અગ્નિપરીક્ષા-૧૨ અંત કે આરંભ?સૂરીલી ના માતા પિતા મારા મામા મામી ને મળવા આવી પહોંચ્યા હતા. મારા મામા અને મામી બંને એ એમને આવકાર આપ્યો.મારા મામા એ સૂરીલી ના પિતા ને કહ્યું, "આમ તો હવે જે બની ગયું છે એનાથી આપણે બંને હવે પરિચિત તો છીએ જ. સૂરીલી સારી છોકરી છે. અમને પણ સૂરીલી જેવી પુત્રવધૂ મળે એ અમારા માટે પણ ગૌરવની જ વાત છે. પણ હજુ સમીર અને સૂરીલી બંને નું ભણવાનું બાકી છે. અને હજુ સમીર પોતાની જવાબદારી લેવા સક્ષમ નથી. જ્યાં સુધી એના પગ પર ઉભો રહી શકે નહીં ત્યાં સુધી એ સૂરીલી ની પણ જવાબદારી કેવી રીતે