અંગત ડાયરી - કેલ્ક્યુલેશન્સ

  • 5.5k
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : કેલ્ક્યુલેશન્સ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલકોઈ વ્યક્તિના સ્વભાવ, વિચારો કે વર્તન વિષે અગાઉથી ધારી લેવામાં આવતી કિંમતો અને વાસ્તવિક કિંમતો વચ્ચે તફાવત જેટલો ઓછો એટલી સમસ્યાનો ઉકેલ સરળ. નવા સંબંધોમાં સામેવાળાના એક્સ, વાય કે ઝેડની કિંમત બહુ મોટી કે પોઝીટીવ ધારવામાં આવતી હોય છે. જેમકે નવી કંપની જોઈન્ટ કરતો કર્મચારી બહુ પોઝીટીવ હોય તેમ કંપની પણ કર્મચારી વિષે પોઝીટીવ જ હોય. નવી વહુ સાસુ વિષે અને સાસુ વહુ વિષે, પતિ પત્ની વિષે અને પત્ની પતિ વિષે શરૂઆતમાં પોઝીટીવ જ હોય. સમજો ને કે એક્સ, વાય અને ઝેડ ત્રણેય સો ની ઉપર ધારવામાં આવ્યા હોય. આવી