સાત બહેનનો ભાઈ

(46)
  • 3.4k
  • 3
  • 1.6k

સાત બેનનો ભાઈ. માણસને પોતાનો વંશ આગળ ધપાવનાર વારસદારની એટલી બધી શુ કામ જરૂર હોતી હશે ? આપણને આપણા દાદાના પિતાજીનું નામ પણ ખબર હોતી નથી, તો પછી આપણા વંશજો આપણને શુ કામ યાદ કરે ? જીવનમાં કોઈ એવું કામ આપણે કરી ગયા હોઈએ તો આખી દુનિયા યાદ કરે. બાકી આ પૃથ્વી ઉપર અબજો માણસો જન્મીને મરી ગયા.એમને એમની ચોથી પેઢી પણ યાદ કરતી નથી. અને હા, માણસની પાસે એટલી સંપતી હોય તો એ સંભાળવા માટે કોઈ વારસદાર હોવો જરૂરી બને. પણ, પાંચ દસ વીઘા જેટલી નાની અમથી જમીન અને પડું પડું થતું છાપરા જેવું ઘર જેને વારસામાં