નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૧

(65)
  • 5.9k
  • 2
  • 3k

(આગળ આપણે જોયું કે, સંધ્યા ટ્રિપ ની પેકિંગ કરી ને સુઈ જાય છે,હવે જોઈએ આગળ.) સંધ્યા ટ્રિપ ની તૈયારી કરી સુઈ જાય છે.આજે સવારે ટ્રિપ જવાની હોવાથી વહેલી ઉઠી તૈયાર થઈ મોહનભાઈ ની ગાડી માં કોલેજ જવા નીકળે છે.મીરા ને રસ્તામાં થોડો સામાન લેવાનો હોવાથી તે તેના મામા ની ગાડી માં વહેલી નીકળી ગઈ હતી.મીરા એ સંધ્યા ને મેસેજ કરી કહી દીધું હોવાથી સંધ્યા તેના પપ્પા સાથે તેની ગાડી માં કોલેજ પહોંચે છે.ગાડીમાથી ઉતરી સંધ્યા તેના પપ્પા ને બાય કહી ગ્રાઉન્ડ તરફ જાય છે.મોહનભાઈ સંધ્યા ને બાય કહી