Revenge - Story of Dark hearts - 2

(31)
  • 4.2k
  • 5
  • 2.4k

Revenge – Story of Dark HeartsEpisode - 2“એ મારા મનનો ભ્રમ કેમ હોઈ શકે? મે થોડા દિવસ પહેલાજ લંડનમાં મારી નરી આંખે એને જોયો છે.” સવારે આંખ ખુલતાની સાથેજ નીલમ નીરવનું ચેપ્ટર શરુ કરીને બેસી ગઈ. વિકસે તેને સમજાવ્યું કે એ ખાલી તારા મનનો ભ્રમ છે તને વારંવાર સપનામાં એ ચહેરો દેખાય છે એટલામાટે તું એને નીરવ સાથે કમ્પેર કરશ. પણ જ્યારે નીલમે ખુલાસો કર્યો કે તેણે થોડા દિવસ પહેલા લંડનમાં જ નીરવને નરી આંખે જોયો છે ત્યારે વિકાસ ને આશ્ચર્ય થયું. નીલમ એ વધુ સ્પષ્ટતાથી જણાવ્યું કે થોડા દિવસ પહેલા એ વિકાસ ને કહ્યા વગર બહાર એકલી શોપિંગ કરવા