કબીર : રાજનીતિ ના રણમાં - 8

  • 3.1k
  • 1.3k

આમ કબીર પોતાની સત્તાના ત્રણ વર્ષ કરતા વધારે સમય વિતાવે છે.કબીર બીજા 6 મહિના પોતાના રાજ્યના વિકાસ માં વિતાવે છે.કબીર ને હવે ધાર્યું પરિણામ મળવા લાગે છે.વિકાસ આંખે વળગીને દેખાવા લાગે છે.એક દિવસ સાંજે કબીર મેટેટિંગ માં બુઝાય હોય છે ત્યાં એને મેસેજ મળે છે.ગુજરાત માં બ્લાસ્ટ !!!આતંકવાદી હુમલો !!!કબીર ચોંકી જાય છે.અલગ અલગ જગ્યા એ IED વડે હુમલો થાય છે.કબીર પરિસ્થિતિ નો તાગ મેળવવા લાગી જાય છે.કબીર દરેક સમાજ ના લોકો ને શાંતિ ની અપીલ કરે છે.ભાઈચારો જાળવી રાખવા જણાવે છે.તપાસ કરતા ખબર પડે છે કે પોતાના રાજ્ય ના મુસ્લિમ યુવાનો જેહાદ ના નામ પાર આતંકવાદી બની ગયા હોય