મહેકતા થોર.. - ૨૧

(22)
  • 3.1k
  • 1
  • 1.2k

ભાગ-૨૧ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ લાગણીભીના સંબંધો કેવા હોય એ જુએ છે, છતાં એ હજુ પરિપૂર્ણ થયો નથી, હવે આગળ...) સૃજનભાઈ, વ્રતી, છગન, શીલું આ તે કેવા માણસો જે હજુ પણ કોઈક માટે જીવે છે, કોઈક માટે હેરાન થાય છે, એક ગામડાની છોકરી ન ખાઈ તો ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ જમવાનું મૂકી દે છે, એક ભાઈ પૈસાની તંગી અનુભવે તો પોતાના પાસે ન હોય તોય એક વ્યક્તિ બધું આપી દે છે ને વ્રતીની તો વાત જ નિરાલી પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. આ સતયુગ અહીં ડોકાયો છે કે આ લોકોનું સ્વરૂપ લઈ અહીં રોકાયો છે. રોજ નવી