જંતર-મંતર - 16

(136)
  • 11.2k
  • 10
  • 6.9k

જંતર-મંતર ( પ્રકરણ : સોળ ) રીમાને લાગ્યું કે જો આ જ રીતે બિલાડાઓ અંદર આવતા જ જશે તો થોડીવારમાં આખો કમરો ભરાઈ જશે. પણ બિલાડાઓ અંદર આવતાં જ રહ્યા. મિયાઉં....મિયાઉં...ની બૂમો મારતા જ રહ્યા. અચાનક એ જ બિલાડાઓ રીમાના અચરજ વચ્ચે નીચે જમીન ઉપર ચાલતાં-ચાલતાં દીવાલ પર દોડવા લાગ્યા અને દીવાલ ઉપરથી છત ઉપર દોડવા લાગ્યાં. રાતનું અંધારું...કાળા કાળા બિલાડા....અને એમની ચમકતી આંખો અને શાંત વાતાવરણમાં એમનો ‘મિયાઉં...મિયાઉં...!’ અવાજ આખાય કમરામાં એક શોર બનીને ફેલાઈ ગયો. એ અવાજ ખૂબ જ ત્રાસદાયક લાગતો હતો. રીમાએ એ અવાજથી બચવા માટે પોતાના કાન ઉપર બેય હાથ મૂકી દીધા પણ એના મનમાંથી ડર