મૃત્યુ પછીનું જીવન - ૧૮

(22)
  • 2.9k
  • 1.5k

મૃત્યુ પછીનું જીવન—૧૮ આપણે જોયું કે મૃત્યુ પછીનાં એક પછી એક અસહાય અનુભવોમાંથી પસાર થયાં પછી હિંમત અને બુદ્ધિબળથી રાઘવ ફરી જીત તરફ આગળ વધી રહ્યો છે; એનાં પરિવારને કેશુભાના કાંડ વિશે વાકેફ કરવામાં રાઘવ સફળ થાય છે. બીજી તરફ કેશુભાને શંકા જાય છે કે એણે કરેલ ચોરી વિશે આ લોકોને જાણ થઇ ગઈ છે. હવે આગળ ... ત્રણેય જણને ઓફીસરુમમાંથી