આપનો પ્યારો નાનકો

  • 1.6k
  • 1
  • 463

આપનો પ્યારો “નાનકો” ! (કાલ્પનિક લઘુ કટાક્ષિકા) (1)તેજીનો તોખાર , તોફાની , અલ્લડ , મસ્ત હું સદાબહાર હતો ! વિશ્વ ની ટોપ 10 કંપની માં મારૂ નામ હતં ! અચાનક શું થયું ? સરકાર ની પોલિસી ને હિસાબે ? વિરોધ પક્ષ ની ઘોસ ને હિસાબે ? ખોટી અફવાઓને હિસાબે? કે પછી નાણાં સંસ્થા- વિદેશી સંસ્થા ના ડર્ટી પોલિટિક્સ ના હિસાબે? કે પછી રેગ્યુલેટરી ના રિસ્ટ્રિક્શન ના હિસાબે-પ્રતાપે? આજે હું ટોપ ટેન ની જ્ગ્યા એ બોટમ ટેન માં છું !400/500 થી ઉચકાઈ ને હું હાલતા-ચાલતા 700/800 એ આરામ થી પહોંચી જતો ! ફ્યુચર માં હતો ! સર્કિટ ફિલ્ટર ન હતું